જીવનનો પથ હંમેશાં સીધો હોતો નથી. ઘણા વળાંકો પછી રસ્તાતો જડે છે, ઢોળાવો હોય છે. માર્ગોમાં સ્પીડ બ્રેકર અને ખાડા-ખાબડા ની જેમ જીવનમાં પણ કંઈક આવું જ બને છે. પરંતુ કુદરતના સર્જનમાં માર્ગો હમેશા સીધા જ જોવા મળે છે.. ત્યાં કઈ જ વળાંક આવતા નથી. સ્વયમ સુર્યનું અસ્તિત્વ કે ચંદ્રની ચાંદનીને નિહાળતા આ બાબતનો અભાસ થશે.. આપણે પણ કુદરતનું એક સર્જન જ તો છીએ. પરંતુ આપણાં ચંચળ મનની અંદર વ્યથિત એવી પ્રબળ ઇચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ કે દરેક લાગણીઓ જ આપણાં જીવનનો માર્ગ થોડો મુશ્કેલ બનાવી મુકે છે.. નહીતર આપણું જુવાન પણ સીધી-સચોટ દિશા તરફ લઇ જનારું કેમ ના હોત?
વાગ્ભિ પાઠક પરમાર

ઉદઘોષક ઓલ ઇન્ડિયા રેડિયો & લેખિકા , કવિયિત્રી
-
Recent Posts
Pages
ટ્વીટર
- New experience with new tab...........wonderful......but sim slot missing..... 6 days ago
- सुना है, दुआओ का असर वक्त पर होता है | तो फिर क्युं, बददुओं का असर बेवक्त होता है ? 1 week ago
- After long time.......some unlike & unforgettable moments.... back to work & back to live life.......Sometimes... fb.me/20RDbuKrq 1 week ago
- thanks FLIPKART. I got the SSC-IIS exam preparation books. 1 week ago
- @abhishektelang - hi Abhi. I jst want to buy HCL ME Tablet U1. can I ? or else? what u suggest?. 1 week ago
ફેસબુક
Blogroll
NETWORKEDBLOGS
if(typeof(networkedblogs)=="undefined"){networkedblogs = {};networkedblogs.blogId=997726;networkedblogs.shortName="સાહિત્ય-સંગ્રહ";}

